Surprise Me!

લુધિયાણામાં કેદીઓ વચ્ચે અથડામણ બાદ જેલ તોડવાનો પ્રયાસ, પોલીસે હવામાં ફાયરિંગ કર્યું

2019-06-27 403 Dailymotion

પંજાબના લુધિયાણાની સન્ટ્રેલ જેલમાં ગુરૂવારે મોટું તોફાન મચ્યું હતું જેલમાં પહેલાં કેદીઓના બે જૂથ વચ્ચે અને પછી પોલીસ અને કેદીઓ વચ્ચે અથડામણ થઈ હતી સ્થિતિ વણસતા પોલીસે હવાઈમાં ફાયરિંગ કર્યું હતું જેમાં કેટલાંક કેદીઓને ઈજા પહોંચી છે <br /> <br />જેલમાં હાલ તણાવપૂર્ણ માહોલ છે કેદીઓ સતત હંગામો કરી રહ્યા છે સ્થિતિને ધ્યાનમાં રાખી મેઈન ગેટને બંધ કરી દેવામાં આવ્યો છે અને સુરક્ષા સઘન બનાવવામાં આવી છે <br /> <br />મીડિયા રિપોર્ટ મુજબ જેલમાં પહેલાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી ત્યાર બાદ પોલીસ બચાવ કરવા આવી તો કેદીઓ અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ થયું હતું કેટલાંક કેદીઓએ જેલ તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો અને બહાર ભાગવા લાગ્યા હતા, પરંતુ તેને તરત દબોચી લેવામાં આવ્યા હતા સ્થિતિ વણસતાં પોલીસને હવામાં ફારયિંગ કરવું પડ્યું હતું

Buy Now on CodeCanyon