Surprise Me!

સંજવાપુર ગામે બે સિંહોએ ગાયનું મારણ કરી મિજબાની માણી, વીડિયો વાઈરલ

2019-06-27 1 Dailymotion

ઊના:ગીર જંગલના વન્યપ્રાણીઓ ગ્રામ્ય વિસ્તારોમાં શિકારની શોધમાં આવી ચડતા હોય છે ત્યારે ઊનાનાં સંજવાપુર ગામે ગત રાત્રીના સમયે ગામ નજીક વાડીમાં બે સિંહ શિકારની શોધમાં આવી ચડતા રેઢીયાળ ગાય પર હુમલો કરી મારણ કર્યુ હતું બાદમાં સિંહોએ મારણની મિજબાની માણી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે તેમજ ઉમેજ ગામની સીમ વિસ્તારમાં બે સિંહ પરીવારના આંટાફેરાથી ખેડૂતોનો માહોલ છવાયો છે

Buy Now on CodeCanyon