Surprise Me!

તમને જાણીને નવાઈ લાગશે કે ઉંમરલાયક લોકોના માનસિક સ્વાસ્થ્ય માટે ફેસબુક સારું છે

2019-06-28 303 Dailymotion

આપણે અત્યાર સુધી સાંભળતા આવ્યા છીએ કે ડિપ્રેશન માટે ફેસબુક સહિતના સોશિયલ મીડિયા જવાબદાર છેજોકે પહેલીવાર વાંચવા મળ્યું કે વયસ્કોના માનસિક સ્વાસ્થ્ય માટે ફેસબુક સારું છેઆ લખાણ જોવા મળ્યું છે કમ્પ્યૂટર મીડિએટેડ કોમ્યૂનિકેશન નામના જર્નલમાં પ્રકાશિત થયેલ અભ્યાસમાંઆ અભ્યાસ મિશિગન સ્ટેટ યૂનિવર્સિટી દ્વારા કરાયો છે,જેમા પહેલીવાર વૃદ્ધોને કેન્દ્ર સ્થાને રખાયા છે

Buy Now on CodeCanyon