Surprise Me!

જગુઆરના પ્લેનના ઈમર્જન્સી લેન્ડિંગ પહેલાંનો વીડિયો સામે આવ્યો

2019-06-29 3,800 Dailymotion

વીડિયો ડેસ્કઃ ગત 27 જૂને હરિયાણા અંબાલામાં જગુઆરમાં ઉડાન દરમિયાન થયેલી દુર્ઘટનાનો વીડિયો ભારતીય વાયુ સેનાએ શેર કર્યો છે જગુઆરે ટેકઓફ કર્યાં પછી આકાશમાં ઉડતાં પક્ષીઓ સાથે અથડાયું હતું જેને લીધે જગુઆરની ફ્યુઅલ ટેન્ક નીચે રન-વે પર પડતાં બ્લાસ્ટ થઈ હતી ત્યાર બાદ પાઇલટે પ્લેન ક્રેશ થાય તે પહેલાં તેની સતર્કતાથી જગુઆરનું સુરક્ષિત લેન્ડિંગ કરતાં મોટી દુર્ઘટના થતાં ટળી હતી

Buy Now on CodeCanyon