Surprise Me!

માજી ધારાસભ્ય પબુભા માણેક 60 ફુટ ઊંડા કુવામાં ઉતરી પાણીનાં વધામણાં કર્યા

2019-06-29 808 Dailymotion

દ્વારકા:માજી ધારાસભ્ય પબુભા માણેકનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે જેમાં ગૌશાળાની ગાયો માટે પાણીની સુવિધા માટે ખોદકામ કરવામાં આવતા નીચે પથરાળ ભાગ હોવા છતા 60 ફુટ જેટલુ સામાન્ય ખોદકામ કરતા પુષ્કળ પ્રમાણમાં પાણી નીકળી આવ્યું હતું જેથી પબુભા માણેકે જાતે કુવામાં ઉત્તરી સ્થળ પરથી આ સમગ્ર ઘટના અંગે માહિતી આપતા અને આ ઘટનાને સાક્ષાત દેવ કૃપા અને રાજાધિરાજ ભગવાન દ્વારકાધિશના આર્શિવાદ ગણાવતા નજરે પડ્યા હતા એટલુ જ નહીં ગૌ ભક્ત પબુભા માણેકે લોકોને ગાયોની સેવા કરવા પણ વીડિયોમાં અપીલ કરી છે

Buy Now on CodeCanyon