Surprise Me!

સ્વિમિંગ પૂલમાં દીકરી અને બૉયફ્રેન્ડ સાથે સુસ્મિતા સેનની મસ્તી, બ્લેક મોનોકનીમાં જલપરી લાગી

2019-07-03 4,774 Dailymotion

હાલમાં જ એક્ટ્રેસ સુસ્મિતા સેન અને તેના બૉયફ્રેન્ડ રોહમન શોલના બ્રેકઅપની ખબરો હતી જોકે થોડા સમયમાં જ સુસ્મિતાએ એક ફોટો શેર કરીને આ અફવાઓને ખોટી સાબિત કરી હતી, હાલમાં જ સુસ્મિતાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેની દીકરી અલિઝા અને બૉયફ્રેન્ડ રોહમન સાથે મસ્તી કરી રહી છે વીડિયોમાં સુસ્મિતા બ્લેક મોનોકનીમાં છે અને ગોર્જિયસ લાગી રહી છે તે ક્યારેક દીકરી સાથે સ્વિમ કરે છે તો ક્યારેક બૉયફ્રેન્ડ સાથે મસ્તી કરે છે અને વીડિયોના અંતમાં તેને ટાઇટ હગ કરી લે છે

Buy Now on CodeCanyon