Surprise Me!

જય જગન્નાથના જયઘોષ સાથે વડોદરામાં 38મી રથયાત્રાનો પ્રારંભ, શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

2019-07-04 1,444 Dailymotion

વડોદરા: આજે અષાઢી બીજના પાવન દિવસે હરે રામાહરે કૃષ્ણાના ગગનભેદી જયઘોષ અને ભજન-કિર્તન સાથે જગનાનાથ ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્યાતિભવ્ય 38મી રથયાત્રા નીકળી હતી પરંપરાગત રીતે વડોદરાના પ્રથમ નાગરી મેયર ડો જીગીશાબહેન શેઠે પહિન્દ વિધી કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો

Buy Now on CodeCanyon