વીડિયો ડેસ્કઃ Divyabhaskarcomના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે આજના એપિસોડમાં બહેરિનથી ધર્મેન્દ્ર પંડ્યાએ પૂછ્યું છે કે, ‘મારી દીકરીએ બેચલર્ચ ઈન ડેન્ટિસ્ટ્રી પૂરું કર્યું છે હવે તેને કેનેડામાં ડેન્ટિસ્ટ્રીને લગતાં પોગ્રામ માટે જવું છે તેના IELTSમાં પણ સારા બેન્ડ્સ છે તો હવે તે શું કરી શકે?’ જાણો વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરનો જવાબ
