Surprise Me!

રાજુલાના માંડણમાં 1 કલાકમાં 2 ઈંચ, મહુવામાં 1 ઈંચ વરસાદ, રાજકોટમાં વાદળછાયું વાતાવરણ

2019-07-05 849 Dailymotion

રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે આજે બપોરે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંડણ ગામે 1 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે આ વરસાદને કારણે ગામની શેરીઓમાં પાણી ફરી વળ્યા હતા માંડણ ઉપરાંત ડુંગર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો વરસાદ પડતા ગરમી અને બફારાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો

Buy Now on CodeCanyon