Surprise Me!

અમરનાથ યાત્રિકોની સુરક્ષા વ્યવસ્થા કાશ્મીરી લોકો માટે મુશ્કેલી રૂપ છેઃ મહેબૂબા

2019-07-08 178 Dailymotion

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ અમરનાથ યાત્રિકો માટે કરવામાં આવેલી સુવિધાને કાશ્મીરી લોકો માટે મુશ્કેલી ગણાવી છે મહેબૂબાએ કહ્યું કે, અમરનાથ યાત્રા માટે છેલ્લા ઘણા વર્ષોથી અહીંની જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ કમનસીબે આ વખતે વ્યવસ્થાઓ સ્થાનિક લોકોના વિરુદ્ધમાં છે અમરનાથ યાત્રા 1લી જુલાઈથી શરૂ થઈને 15 ઓગષ્ટ સુધી ચાલશે

Buy Now on CodeCanyon