Surprise Me!

ઘોઘંબાના શેરપુરા ગામે દીપડાનો યુવક પર હુમલો, ગ્રામજનોએ દીપડાને ઘરમાં પૂરી દીધો

2019-07-08 562 Dailymotion

ઘોઘંબાઃ ઘોઘંબાના શેરપુરા ગામમાં ઘર પાસે બેસેલા યુવાન પર દીપડાએ હુમલો કર્યો હતો યુવાને બૂમાબૂમ કરી મૂકતા દીપડો ઘરમાં ઘૂસી ગયો હતો હુમલાની જાણ થતાં ગ્રામજનો એકઠાં થયા હતા અને ઘરનો દરવાજો બંધ કરી દીપડાને અંદર પૂરી દીધો હતો બાદમાં વન વિભાગને જાણ કરવામાં આવી હતી દીપડાના હુમલામાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસડેવામાં આવ્યો છે

Buy Now on CodeCanyon