Surprise Me!

ઇન્ડિકા કારમાં કતલખાને લઇ જવાતી બે ગાયને પોલીસે બચાવી, કાર ચાલકે પોલીસ વાનને ટક્કર મારી

2019-07-09 127 Dailymotion

પંચમહાલ: હાલોલ તાલુકાના શિવરાજપુરમાં સોમવારે રાત્રે ઇન્ડિકા કારમાં બે ગાયને કતલાખાને લઇ જવાઇ રહી હતી પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસે ઇન્ડિકા કારને ઉભી રખાવતા કાર ચાલકે પોલીસ વાન સામે અથડાવી દીધી હતી પોલીસે બે ગાયને બચાવી લીધી છે બંને આરોપીઓને પાવાગઢ પોલીસ સ્ટેશનમાં લઇ જવાયા છે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

Buy Now on CodeCanyon