Surprise Me!

અમદાવાદ: રથયાત્રાની રજાનો લાભ લઇ 16 લાખની સિગારેટ ચોરનાર ઝડપાયા

2019-07-09 400 Dailymotion

અમદાવાદ:અસારવા વિસ્તારમાં ઇદગાહ પાસે માધુપુરા માર્કેટમાં રથયાત્રાના દિવસે રજાનો લાભ લઈ દુકાનનું તાળું તોડીને રૂ 1640 લાખની ચોરી કરનાર 5 શખ્સની માધુપુરા પોલીસે ધરપકડ કરી છે પોલીસે ચોરીમાં ગયેલા સિગારેટના બોક્સ કબ્જે કર્યા છેપોલીસે ચોરીના સીસીટીવી ચેક કર્યા તો અગાઉ પણ ચોરીના ગુનામાં સંડોવાયેલ રીન્કુ સરદાર નામનો આરોપી અને તેના અન્ય 4 સાગરીતો ચોરી કરતા જોવા મળ્યા હતા જેના આધારે પોલીસે મોબાઈલ લોકેશનના આધારે તપાસ કરી હતી જેના આધારે 5 ચોરને ઝડપી પાડ્યા હતાતમામ ચોર અગાઉ પણ ગુનામાં સંડોવાયેલા છેપોલીસે ચોરીના 20 બોક્ષમાંથી 12 બોક્ષ કબજે કર્યા છે જયારે અન્ય 8 બોક્ષ સરસપુરના વ્યક્તિને આપી દીધું છે તેવું જાણવા મળ્યું હતુંપોલીસે તે વ્યક્તિની પણ તપાસ શરુ કરી છે

Buy Now on CodeCanyon