Surprise Me!

પાકિસ્તાનમાં પેસેન્જર ટ્રેન અને માલગાડીમાં ટક્કર; 11ના મોત, 60 ઘાયલ

2019-07-11 126 Dailymotion

લાહોર:પાકિસ્તાનના પૂર્વી પંજાબ પ્રાંતમાં એક પેસ્ન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર થઇ જેમાં 11 લોકાનું મૃત્યુ થયું છે આ ઘટનામાં 60 લોકો ઘાયલ થયાં છે રેડિયો પાકિસ્તાને જણાવ્યું કે અકબર એક્સપ્રેસ પંજાબ પ્રાંતના સાદિકાબાદ તાલુકાના વલ્હાર રેલવે સ્ટેશન પર ઉભેલી માલગાડી સાથે ટકરાઇ ગઇ હતીમીડિયા રિપોર્ટ પ્રમાણે માલગાડી સ્ટેશન પર લૂપલાઇનમાં ઉભી હતી ત્યાં પેસેન્જર ટ્રેન મેન લાઇન પર જવાની જગ્યાએ ખોટા ટ્રેક પર ચાલી ગઇ પોલીસ અધિકારી ઉમર સલામતે કહ્યું કે 11 મૃતકોમાં એક મહિલા છે જ્યારે ઘાયલ થયેલા 60માં 9 મહિલાઓ અને 11 બાળકો છે

Buy Now on CodeCanyon