Surprise Me!

તળાવ વચ્ચેના વૃક્ષ પર ફસાયેલા 4 વાંદરાને વન વિભાગે બે વૃક્ષ વચ્ચે દોરડું બાંધી બચાવ્યા

2019-07-11 1,160 Dailymotion

વડોદરાઃ વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના વણીયાદ ગામમાં તળાવ વચ્ચે પીપળના વૃક્ષ પર 4 વાંદરા ફસાઇ ગયા હતા ગ્રામજનોને તુરંત જ વડોદરા વન વિભાગને જાણ કરી હતી જેથી વડોદરા વન વિભાગની ટીમે પહોંચીને વૃક્ષ સાથે દોરડું બાંધીને વાંદરાઓ માટે માર્ગ બનાવ્યો હતો અને ભારે જહેમત બાદ વાંદરાઓનું રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડ્યું હતું

Buy Now on CodeCanyon