Surprise Me!

બસંતી નો ડાન્સ..સોંગ આવતા જ થિયેટરમાં નાચવા લાગ્યા રિતિકના ફેન્સ

2019-07-12 3 Dailymotion

રિતિક રોશનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ સુપર 30 સિનેમામાં રિલીઝ થઈ ચૂકી છે આ ફિલ્મે રિતિકની ઈમેજ બદલી નાખી છે એક મેથેમેટિશિયન પર બનેલી આ ફિલ્મ દર્શકોને ખુબ પસંદ આવી રહી છે ત્યારે ખાસ વાત તો એ છે કે ફિલ્મમાં બસંતી નો ડાન્સ ગીત જેવુ વાગ્યુ કે એક સિનેમા હોલમાં ફેન્સ ક્રેઝી બન્યા હતા અને નાચવા લાગ્યા હતા જેનો વીડિયો કોઈએ ટ્વિટ કરતા વાઇરલ થયો છે

Buy Now on CodeCanyon