Surprise Me!

ઉદયપુર પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં પકડ્યાં બે શાતિર ચેઇન સ્નૈચર

2019-07-12 396 Dailymotion

રાજસ્થાનના ઉદયપુરમાં બે શાતિર ચોરને પકડવામાં પોલીસને મોટી સફળતા મળી હતી એક રસ્તા પર બે બાઇકર્સ વારંવાર આંટા મારતા હતા ત્યારે સાઇડમાં ઉભેલી એક મહિલાનું તે વારંવાર નિરિક્ષણ કરી રહ્યા હતા જેના પર એક સિવિલ ડ્રેસ પોલીસને શંકા ગઈ હતી અને તેમણે પોલીસને ફોન કરી દીધો હતો જ્યારે ચેઇન સ્નેચરે ઘટનાને અંજામ આપ્યો એવામાં બે પોલીસકર્મી બાઈક પર આવી ગયા અને તેમણે ચોરના બાઇકને ટક્કર મારી હતી અને બંનેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી

Buy Now on CodeCanyon