જુનાગઢ:જુનાગઢનાં બિલખા રોડ પર વનરાજી વચ્ચે સિંહની લટારનો વિડીયો વાયરલ થયો છે જેમાં વનરાજ જાણે વિચરણ કરવા નિકળ્યાં હોય તેમ રોડ ઓળંગ્યો હતો ધોળા દિવસે સિંહને રોડ ઓળંગતો જોઇ વાહનચાલકો થંભી ગયા હતાં રોડ ઓળંગીને વનરાજ પણ ગીરમાં ખીલેલી વનરાજી ચાલ્યા ગયા હતાં અત્રે ઉલ્લેખનીય છે કે સિંહનાં સંવનનો સમય હોવાથી હાલ ગીરનાં જંગલમાં સિંહ દર્શન બંધ છે