Surprise Me!

ફ્રેન્ચ વેડિંગ બાદ પતિ સાથે હનીમૂન પર પ્રિયંકાની જેઠાણી

2019-07-15 1,306 Dailymotion

પ્રિયંકા ચોપરાની જેઠાણી સોફી ટર્નર પોતાના લગ્ન બાદ જો જોનાસ સાથે બીજા હનીમૂન પર માલદીવમાં છે ન્યૂલી વેડ કપલે તેમની ફોટોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે જેમાં કપલ ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરતું દેખાય છે જો જોનાસ અને સોફી લગ્ન બાદ કેલિફોર્નિયા ગયા હતા અને હવે કપલ માલદીવમાં છે

Buy Now on CodeCanyon