Surprise Me!

સુપ્રસિદ્ધ યાત્રાધામ તાજપુરામાં ગુરૂ પૂર્ણિમાએ 2 લાખ ભક્તો ઉમટ્યા, દબદબાભેર ઉજવણી

2019-07-16 390 Dailymotion

હાલોલઃ હાલોલ પાસે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ તાજપુરા ખાતે ગુરૂ પૂર્ણિમાના પ્રસંગે શ્રી નારાયણ બાપુની અનુપસ્થિતિમાં પણ 2 લાખ જેટલા નારાયણ ભક્તો ઉમટી પડ્યા હતા વહેલી સવારે નારાયણ બાપુના પાદુકા પૂજન બાદ ભજન સંધ્યા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 70 હજાર ભક્તો માટે 4 હજાર કિલો ગાંઠીયા અને 4 હજાર કિલો બુંદી તૈયાર કરાઇ હતી આમ તાજપુરા ખાતે ગુરૂ પૂર્ણિમાની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી ડ્રોનની એક્સક્લુઝિવ તસવીરોમાં તાજપુરામાં ભક્તોના ઘોડાપુરના દ્રશ્યો કેદ થઇ ગયા હતા

Buy Now on CodeCanyon