વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમ તમારા માટે લાવ્યું છે યોગા માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ આ પ્રોગ્રામમાં અમદાવાદમાં રહેતાં ગીની શાહ યોગા વિશે સમગ્ર માહિતી આપશે તેમજ યોગાથી તમને કયા પ્રકારના લાભ થઈ શકે છે યોગા કરતી વખતે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ વગેરે બાબતો પર માહિતી આપતા રહેશે તો જોઈ લો આજનો આ વીડિયો જેમાં તેમણે સોલ્ડર રિલેક્સેશન માટે કેવા પ્રકારના યોગા કરવા તેની પદ્ધતિ શીખવી છે
