Surprise Me!

પ્રિયંકા આખી રાત ગેસ્ટ હાઉસમાં રોકાયા,સોનભદ્ર જવાની જીદ પકડી

2019-07-20 69 Dailymotion

કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી કાલે સોનભદ્ર જવા ઈચ્છતા હતાજોકે પ્રિયંકા ગાંધીને સોનભદ્ર જતા રોકવામાં આવ્યા હતાપ્રિયંકા ગાંધીને ચુનાર ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા તો ત્યાં તેઓ ધરણા પર બેસી ગયાપ્રિયંકા આખી રાત આ ગેસ્ટ હાઉસમાં રોકાયા હતાઅધિકારીઓ રાતભર મનાવતા રહ્યા પણ તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ સોનભદ્ર જશે અને પીડિત પરિવારોને મળશેઉલ્લેખનિય છે કે સોનભદ્રના ધોરાવલમાં જમીન વિવાદમાં 17 જુલાઈએ 10 લોકોની હત્યા કરાઈ હતી

Buy Now on CodeCanyon