Surprise Me!

સેકન્ડમાં મહિલાની ચેઇન ઝૂંટવી એક્ટિવામાં ફરાઈ થઈ ગયો શખ્સ

2019-07-20 247 Dailymotion

દિલ્હીના દ્વારકા સેક્ટર 23માં એક એક્ટિવા સવાર શખ્સે મહિલાની ચેઇન એવી રીતે ઝૂંટવી કે તેની સાથે આવનાર બે લેડીઝને પણ ખબર ન પડી આ ચેઇન સ્નૈચર હેલમેટ પહેરીને એક્ટિવા લઈને સોસાયટીના ગેઇટ પાસે ઉભો હતો અને જેવી મહિલા નજીક આવી કે એક્ટિવા લઇને તેની પાસેથી પસાર થયો અને પલટવારમાં તેણે મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ઝૂંટવી લીધી મહિલાના ગળા પર ઝખમના નિશાન પણ જોવા મળ્યા પરંતુ બીજું કોઈ કાંઈ સમજે તે પહેલા તેણે એક્ટિવા ભગાવી મૂક્યું આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી

Buy Now on CodeCanyon