Surprise Me!

15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહેલાં કોંગ્રેસી નેતા શીલા દીક્ષિતનું 81 વર્ષે કાર્ડિયાક અરેસ્ટથી નિધન

2019-07-20 130 Dailymotion

કોંગ્રેસના સીનિયર નેતા શીલા દીક્ષિતનું શનિવારે નિધન થઈ ગયું છે તેઓ 81 વર્ષના હતા સવારે તબિયત બગડતા તેમને રાજ્યની એસ્કોર્ટ્સ ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા હોસ્પિટલના ડિરેક્ટર ડૉ અશોક સેઠે જણાવ્યું કે, સારવાર દરમિયાન બપોરે 315 વાગે શીલા દીક્ષિતને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો ત્યારપછી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા શીલા દીક્ષિત 15 વર્ષ (1998થી 2013) સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા હાલ તેઓ દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ હતા દિલ્હી સરકારે તેમના નિધન પર બે દિવસનો શોક જાહેર કર્યો છે

Buy Now on CodeCanyon