લાંબા સમય બાદ સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત છૂટોછવાયો હળવો વરસાદ વરસ્યો છે રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો છે બીજી તરફ બોટાદ અને અમરેલી પંથકમાં પણ મેઘમહેર થઈ છે સાથેસાથે બનાસકાંઠાના પાલનપુર, ધાનેરા અને લાખણીમાં પણ વરસાદ વરસ્યો છે આ તરફ ડાંગ પંથકમાં પણ વરસાદ થતાં ખેડૂતોમાં સારા વરસાદની આશા જાગી છે
