Surprise Me!

દેના બેંકના એટીએમમાં આગ લાગી, ફાયબ્રિગેડે કાબૂમાં લીધી

2019-07-21 193 Dailymotion

રાજકોટ: શહેરના યાજ્ઞીક રોડ પર આવેલી દેના બેંક શાખાના એટીએમમાં એસીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી આગને કારણે ધૂમાડાના ગોટેગોટા નીકળી રહ્યા હતા આ અંગે ફાયબ્રિગેડની જાણ થતા બે ફાયર ફાઇટર દોડી જઇ આગને કાબૂમાં લીધી હતી આગને કારણે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા આગ કાબૂમાં આવતા ફાયરબ્રિગેડ અને લોકોએ રાહત અનુભવી હતી

Buy Now on CodeCanyon