Surprise Me!

સુરતના આર્ટિસ્ટે ચંદ્રયાન-2ના લોન્ચિંગ પૂર્વે વિશાળ રંગોળી બનાવી

2019-07-22 1 Dailymotion

સુરતઃ ઇસરોના ચંદ્રયાન-2ની રંગોળી સુરતમાં તૈયાર કરવામાં આવી છે ભારત માટે અતિ મહત્વકાંક્ષી ચંદ્રયાન-2ને ચંદ્ર ઉપર ઉતારવાની તૈયારી ઈસરો એ કરી લીધી છે રિહર્સલ પણ થઈ ગયું છે ત્યારે દેશ વિદેશના લોકોની નજર હવે હરિકોટા પર રહેશે ત્યારે સુરત ખાતે સુરતી મહિલાએ ઈસરોને શુભેચ્છા પાઠવવા એક ખાસ રંગોળી બનાવી છે જેને જોઇ લોકોને પહેલી નજરમાં ચંદ્રયાન-2ની ઝલક જોવા મળી રહી છે

Buy Now on CodeCanyon