Surprise Me!

ચંદ્રયાન-2ના સફળ લોન્ચિંગથી ભારતે ઇતિહાસ રચ્યો

2019-07-22 334 Dailymotion

ISROએ ચંદ્રયાન-2ને સૌથી શક્તિશાળી રોકેટ GSLV-માર્ક-3થી બપોરે 243 મિનિટે લોન્ચિંગ કર્યું છે લોન્ચિંગની લગભગ 1623 મિનિટ પછી ચંદ્રયાન-2એ પૃથ્વીની કક્ષામાં ચક્કર લગાવવાનું શરૂ કર્યું છે ISROના ચિફ ડૉ કે સિવને કહ્યું કે, ‘ચંદ્રયાન-2નું લોન્ચિંગ અમારી આશા કરતાં વધુ સારું રહ્યું છે’

Buy Now on CodeCanyon