Surprise Me!

વાતચીત માટે પાકિસ્તાને આતંકી પ્રવૃત્તિ બંધ કરવી પડશે - એસ.જયશંકર

2019-07-23 176 Dailymotion

ટ્રમ્પે સોમવારે કહ્યું હતું, કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરીને તેમને ખુશી થશે આ મુદ્દેભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું, આ ભારત-પાકનો અંગત મુદ્દો, હંમેશાની જેમ અમે ત્રીજા પક્ષનાવિરુદ્ધમાં છીએ રાજ્યસભામાં વિદેશમંત્રી એસજયશંકરે કહ્યું હતું કે,‘વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે આ વિશે કોઈ વાત નથી થઈ ભારત તેના નિર્ણય પર અડગ છે પાકિસ્તાન સાથે દરેક મુદ્દાનો ઉકેલ દ્વીપક્ષીય વાતચીતથી જ આવશે’ <br /> <br />અમેરિકાના વિદેશ વિભાગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તે નિવેદનનો બચાવ કર્યો છે જેમાં તેમણે કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાની વાત કરી હતી વિદેશ વિભાગના પ્રવક્તાએ મંગળવારે કહ્યું કે, કાશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાનનો દ્વીપક્ષીય મુદ્દો છે અને અમેરિકા આ બંને દેશોની વાતચીત માટે સાથે બેસવા માટે તૈયાર છે

Buy Now on CodeCanyon