Surprise Me!

માત્ર 4 જ સ્ટેપ્સ ફોલો કરીને તમારી WhatsApp ચેટને હાઈડ કરો

2019-07-23 109 Dailymotion

આજે અમે તમારી વોટ્સએપને લગતી એક સમસ્યાનું સોલ્યૂશન લઈને આવ્યા છીએ, કે જે તમે અપનાવશો તો તમારું ચેટિંગ કોઈ પણ જોઈ શકશે નહી તો ચાલો આજે અમે આપને બતાવીએ છીએ વૉટ્સએપના એક એવા જ ફીચર વિશે કે જેનું નામ છે ‘આર્કાઇવ’ આ ફીચર વડે તમારું પર્સનલ ચૅટ કોઈ વાંચી નહીં શકે <br /> <br />એના માટે તમારે માત્ર ચાર જ સ્ટેપ ફોલો કરવાના, જે બાદ તમારું WhatsApp ચેટ તમે દુનિયાથી સંતાડી શકશો આ ટિપ્સની મજેદાર વાત એ છે કે તમે ભલે આખી દુનિયાથી તમારી ચેટ છૂપાવતા હોય પણ જ્યારે તમારી ઈચ્છા હોય ત્યારે એ મેસેજ જોઈ પણ શકો છો કેમ કે આ ચેટ ડિલીટ નથી થતી માત્ર હાઈડ જ થાય છે અને હા બીજી વાત આ હાઈડ એટલે કે કરાયેલી ચેટ તમારા SD કાર્ડમાં બેકઅપ તરીકે પણ નથી લેવાતી <br />કઈ રીતે? <br />તો જોઈ લો આ વીડિયોમાં આસાન ચાર સ્ટેપમાં

Buy Now on CodeCanyon