Surprise Me!

પોતાની પ્રેમિકાની પાછળ પડેલા યુવકને છરીનો ઘા ઝીંકી પતાવી દીધો, આરોપી પાસે રિકન્ટ્રક્શન કરાવ્યું

2019-07-23 16,078 Dailymotion

રાજકોટ: ત્રિકોણબાગ એસબીઆઇ ચોકથી જવાહર રોડ પર ગેલેક્સી હોટેલની નીચે ભગવતીપરાના યુવકો વચ્ચે એક યુવતીને પામવા માટેની તકરાર શરૂ થઇ હતી યુવતીને જેની સાથે અગાઉથી સંબંધ હતા તે સાજીદને રજાકે ફડાકો માર્યો હતો સાજીદ પર હુમલો થતાં તેના મિત્ર મુસ્તાકે રિક્ષામાંથી કિક કાઢી રજાકને આડેધડ ફટકારવાનું શરૂ કર્યું હતું, સાજીદે રિક્ષામાંથી છરી કાઢી રજાકને એક ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો યુવકની હત્યા થઇ તેનાથી 50 ફૂટ દૂર જ પોલીસ ટ્રાફિક નિયમન કરાવી રહી હતી પોલીસની હાજરી હોવા છતાં લુખ્ખાઓએ સરાજાહેર ખૂની ખેલ ખેલ્યો હતો પોલીસે ત્રણ આરોપીને ઝડપી આજે ઘટનાસ્થળે લઇ જઇ રિકન્ટ્રક્શન કરાવ્યું હતું તેમજ આરોપીઓ પાસે જાહેરમાં બે હાથ જોડાવી માફી મંગાવી હતી

Buy Now on CodeCanyon