Surprise Me!

પાંડેસરામાં ત્રીજા માળેથી રમતું બાળક નીચે પટકાતાં મોતને ભેટ્યું

2019-07-23 341 Dailymotion

સુરતઃપાંડેસરા વિસ્તારમાં આવેલા અપેક્ષાનગરના ત્રીજા માળે રૂમ નંબર 44માં ઘરમાં રમતું નાનું બાળક નીચે પટકાતાં મોતને ભેટ્યું હતુંઘરમાં દાદા દાદી સાથે રમી રહેલ બાળક પરથી ધ્યાન હટતાં જ પલંગ નજીક આવેલી ગ્રીલ વગરની બારીમાંથી બાળક નીચે પટકાયું હતું જેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયું હતું પરંતુ ફરજ પરના તબીબોએ થોડી સારવાર બાદ મૃત જાહેર કર્યું હતું

Buy Now on CodeCanyon