Surprise Me!

સૌરાષ્ટ્રમાં પાંચમાં દિવસે વરસાદ, જૂનાગઢમાં ધીમી ધારે તો રાજકોટમાં ધોધમાર વરસાદ

2019-07-25 299 Dailymotion

રાજકોટ/જૂનાગઢ:સૌરાષ્ટ્રમાં સતત પાંચમા દિવસે પણ મેઘમહેર યથાવત છે જૂનાગઢમાં સવારે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો આથી શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા વરસાદી માહોલ વચ્ચે રાજકોટમાં પણ સવારે ઝાપટુ વરસ્યું હતું બપોર બાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે આથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે વરસાદથી ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે

Buy Now on CodeCanyon