Surprise Me!

રાજકોટમાં ટીકટોકમાં વીડિયો બનાવવા માટે પોલીસની જીપનો ઉપયોગ

2019-07-26 314 Dailymotion

રાજકોટ: ટિકટોકમાં વીડિયો બનાવવા માટે હવે સરકારી ગાડી એટલે કે પોલીસની જીપનો ઉપયોગ થઇ રહ્યો છે રાજકોટના એ ડિવીઝન પોલીસ સ્ટેશનની જીજે 03 જીએ 1304 નંબરની ગાડીનો ટિકટોકનો વીડિયો બનાવવામાં ઉપયોગ થયાનો વીડિયો વાઇરલ થયો છે વીડિયોમાં યુવાન પોલીસની ગાડીના બોનેટ પર સ્ટાઇલથી બેઠો છે તેમજ ચશ્મા પહેરી એક્ટિંગ કરતો નજરે પડે છે

Buy Now on CodeCanyon