પંજાબમાં આવેલાં અમૃતસરના પ્રસિદ્ધ ગોલ્ડન ટેમ્પલમાં અદભૂત નજારો જોવા મળ્યો હતો ગોલ્ડન ટેમ્પલમાં પ્રકાશ પર્વ નિમિત્તે આતશબાજી કરાઈ હતી ઉલ્લેખનીય છએ કે, 8મા શીખ ગુરુ હરકિશન સાહેબનું પ્રકાશપર્વ ઉજવાયું હતુ જેના દર્શન માટે હજારો શીખ અનુયાયીઓએ ગોલ્ડન ટેમ્પલની મુલાકાત લીધી હતી
