Surprise Me!

ઈન્ડોનેશિયાની હોટેલમાંથી વસ્તુઓ ચોરતા પકડાયેલા ભારતીય પ્રવાસીઓનો વીડિયો વાઇરલ

2019-07-27 11,027 Dailymotion

બાલીઃઈન્ડોનેશિયાની રાજધાની બાલીની હોટેલમાંથી ચેકઆઉટ કરી રહેલા એક ભારતીય પ્રવાસીઓના પરિવારનો અત્યંત શરમજનક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે 220 મિનિટના આ વીડિયોમાં એક ભારતીય ટુરિસ્ટ ફેમિલી ત્યાંની હોટેલમાંથી ચેકઆઉટ કરી રહેલું દેખાય છે તેમનો સામાન પણ ટેક્સીમાં ભરાઈ ચૂક્યો છે પરંતુ હોટેલનો કર્મચારી આ પરિવારે હોટેલની વસ્તુઓ ચોરી છે તેવી શંકામાં આ પ્રવાસીઓનો સામાન ખોલીને ચેક કરે છે તેમાંથી ખરેખર હોટેલની વિવિધ વસ્તુઓ જેવી કે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, ટોવેલ્સ, ફુલદાની જેવો સુશોભનનો સામાન, લિક્વિડ હેન્ડવૉશ ડિસ્પેન્સર વગેરે નીકળતી જાય છે

Buy Now on CodeCanyon