Surprise Me!

ડુમસના દરિયામાં ભાઈ-બહેનનો ડૂબતા પહેલાનો વીડિયો સામે આવ્યો

2019-07-29 1 Dailymotion

સુરતઃ ડુમસ ફરવા ગયેલા ભટારના એક પરિવારના સભ્યો પૈકી માસીયાઈ ભાઈ-બહેન ડુમસના દરિયામાં ભરતીના ઉતરતા પાણીમાં ડૂબી ગયા હતા નજર સામે ડૂબી રહેલી બહેનને બચાવવા ગયેલો ભાઈ પણ ઊંડા પાણીમાં ગરક થઈ ગયો હતો ભાઈ-બહેન ડૂબી ગયા હોવાની જાણ થતા સ્થાનીક માછીમારોએ બન્નેની શોધખોળ હાથ ધરી હતી જેમાં ભાઇનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે બહેન હજુ પણ લાપતા છે વિધિ વક્રતા કહીએ તો બહેનના લગ્ન એક મહિના પહેલા જ થયા હતા પરિવારના સભ્યો ડુમસના દરિયાના મસ્તી કરી રહ્યા હતા જેમાં કરીશ્માએ ડૂબતા પહેલા કરેલી મસ્તી કેમેરામાં કેદ થઈ ગઈ છે

Buy Now on CodeCanyon