Surprise Me!

જામકંડોરણામાં ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઇનો પાર્થિવ દેહ દર્શનાર્થે મુકાયો

2019-07-30 2,259 Dailymotion

જામકંડોરણા: પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું અમદાવાદ ખાતે લાંબી બિમારી બાદ સોમવારે નિધન થયું છે તેમના પાર્થિવદેહને જામકંડોરણા ખાતે લવાશે અને મંગળવારે સવારે 7થી 12 જામકંડોરણા લેઉવા પટેલ કુમાર કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યો છે અંતિમ દર્શન કરવા માટે લોકોની લાંબી લાઇન લાગી છે ત્યારબાદ બપોરે એક ક્લાકે અંતિમયાત્રા નીકળશે જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના કેબિનેટમંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો સહિતના રાજકીય અગ્રણીઓ અને પાટીદાર સમાજના ટોચના આગેવાનો જોડાશે

Buy Now on CodeCanyon