Surprise Me!

બોધાન-મુજલાવ વચ્ચે વાવયાખાડી પરથી બાઈક તણાઈ ગયુ

2019-07-30 668 Dailymotion

સુરતઃમાંડવી તાલુકામાં છેલ્લા થોડા દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે બોધાન-મુજલાવ વચ્ચે આવેલી વાવયાખાડી પરથી પાણી ફરી વળ્યા હતાં બોધાન પંચાયતની હદમાં આવેલી ખાડી પરથી એક બાઈક પાણીના પ્રવાહમાં તણાઈ ગયું હતુંવાવયાખાડી ખાડી પર ધસમસતા પાણીના પ્રવાહમાં બે યુવકો બાઈકને બહાર કાઢવા કોશિષ કરી રહ્યાં હતાં જો કે તેના તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા અને બાઈક પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ હતીજો કે,બાઈક ચાલકો બચી ગયા હતાં તણાતા બાઈકનો વીડિયો એક કાર ચાલકે સામેની બાજુથી કેમેરામાં કેદ કરી લીધો હતો

Buy Now on CodeCanyon