Surprise Me!

દક્ષિણ ગુજરાતના મધર ઈન્ડિયા ડેમ ઓવરફ્લો અને જૂજ ડેમ ઓવરફ્લો થવા 1 મીટર દૂર

2019-07-30 839 Dailymotion

સુરતઃસુરત જિલ્લા અને નવસારી જિલ્લામાં ભારે વરસાદના પગલે ડેમોમાં પાણીની આવક વધી રહી છે જેના પગલે ડેમની સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે મહુવા તાલુકામાં આવેલા મધર ઈન્ડિયા ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે જ્યારે વાંસદા તાલુકાનો જૂજ ડેમ પણ ઓવરફ્લો થવાથી 1 મીટર દૂર છે જેના કારણે ડેમના નીચાણવાળા વિસ્તારના ગામનો એલર્ટ કરવામાં આવ્યો છે

Buy Now on CodeCanyon