Surprise Me!

હોંગકોંગમાં દેખાવકારો અને હોંગકોંગ પોલીસ વચ્ચે ઘર્ષણ, ડઝનેક જેટલાં લોકોની અટકાયત

2019-08-01 439 Dailymotion

બુધવારે ક્વાઈ ચુન્ગ પોલીસ સ્ટેશન બહાર દેખાવકારો અને હોંગકોંગ પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતુ જેમાં ડઝનેક જેટલાં દેખાવકારોની અટકાયત કરવામાં આવી હતી આ પ્રદર્શનકારીઓ પર રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પોલીસે ધરપકડ કરેલાં 44 લોકો પર ગુનો દાખલ કરીને તેમને કોર્ટમાં હાજર કરવામાં હોવાથી તે અંગે વિરોધ દર્શાવવા માટે હજારો પ્રદર્શનકારીઓ પોલીસ સ્ટેશન પર હાજર થયા હતા

Buy Now on CodeCanyon