Surprise Me!

માત્ર એક રાતમાં બનાવ્યું હતું આ પ્રાચીન શિવાલય, ભોજેશ્વર મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે

2019-08-01 1,025 Dailymotion

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજે અમે તમને એક એવા શિવમંદિરથી રૂબરૂ કરાવીશું જે પ્રસિદ્ધ અને રહસ્યોથી ભરેલું છે મધ્યપ્રદેશના ભોપાલથી આશરે 32 કિલોમીટર દૂર આવેલા આ મંદિરને ભોજેશ્વર મંદિરના નામથી ઓળખવામાં આવે છે રાયસેન જિલ્લામાં સ્થિત ભોજેશ્વર મંદિર જેને ઉત્તર ભારતનું સોમનાથ મંદિર પણ કહેવામાં આવે છે એવું કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ પરમાર વંશના રાજા ભોજે 11મી સદીમાં કરાવ્યું હતું આ મંદિર સ્થાપત્ય કળાનો પણ એક ઉત્તમ નમૂનો છે

Buy Now on CodeCanyon