Surprise Me!

એક્ટિવા પર હેલમેટ પહેરીને જઈ રહેલાં માતા-પુત્રી સાથે એડિશ્નલ SPએ વીડિયો બનાવ્યો, લોકોએ કરી પ્રશંસા

2019-08-02 4,225 Dailymotion

દેવરીયાથી એક પ્રેરણારૂપ વીડિયો વાઈરલ થયો છે જે પોલીસકર્મી રાહુલ શ્રીવાસ્તવે જ શૂટ કરીને શેર કર્યો હતો એક માતા એક્ટિવા પર પોતાની પુત્રીને લઈને સ્કૂલે મુકવા જઈ રહી હતી મહિલાએ પોતે તો હેલમેટ પહેર્યું હતું પણ પોતાની નાનકડી દિકરીને પણ તેની સાઈઝનું હેલમેટ પહેરાવ્યું હતુ પોલીસકર્મીએ બંનેને અટકાવીને તેમની પ્રશંસા કરી હતી પોલીસકર્મી રાહુલ શ્રીવાસ્તવે બંનેનો આભાર માની, તેઓની પોતાની સુરક્ષા અને કાયદાનું પાલન માટેની જાગૃતતાને વખાણી હતી સાથે જ ટ્રાફિક ઈન્સપેક્ટર દેવરીયાના હેલમેટ અંગેની જાગૃતિ માટેના પ્રયત્નોને બિરદાવ્યા હતા

Buy Now on CodeCanyon