જમ્મૂ-કાશ્મીરમાં આતંકી હુમલાની આશંકાને લઈ ઍડવાઈઝરી બહાર પાડવામાં આવી છેઆતંકી હુમલાની આશંકા છે ત્યારે <br />અમરનાથ યાત્રાને તેના નિર્ધારીત સમય પહેલા રોકી દેવામાં આવી છેઅમરનાથ યાત્રીઓ અને સામાન્ય પ્રવાસીઓને ઝડપથી ઘાટીછોડી દેવાની સુચના આપવામાં આવી છેપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ આ મુદ્દે રાજયપાલની મુલાકાત કર્યા બાદ પ્રેસ કોન્ફ્રન્સમાંકહ્યું છે કે "શ્રીનગરમાં અફરાતફરીનો માહોલ છે'તો આ તરફ રાજ્યપાલે અફવા પર ધ્યાન ન આપી શાંતી જાળવી રાખવા અપીલ કરી છે