Surprise Me!

કપડાંની દુકાનમાં પાણી ભરાયા બાદ દુકાનદારો ટેન્શન લેવાને બદલે મોજથી સ્વિમિંગ પૂલની જેમ નાહ્યાં

2019-08-03 1,113 Dailymotion

ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતા મોટાભાગના શહેર પાણી પાણી થઇ ગયા છે જોકે, ગુજરાતીઓ આ પળનો આંનદ માણવાનું ચૂક્યાં નથી સોશિયલ મીડિયામાં વરસાદના વિડિયોને લઇને ઓટ આવી છે હાલ વડોદરાની સોસાયટીમાં મગરનો અને કાપડની દુકાનમાં પાણી ભરાયા બાદ દુકાનદારો ટેન્શન લેવાને બદલે મોજથીસ્વિમિંગ પૂલની જેમ નાહ્વાનો આનંદ માણતા હોય તે રીતે આનંદ કરી રહ્યાં છે આ વિડિયો ક્યાં શહેરનો છે તે હાલ જાણી શકાયું નથી પણ છે ગુજરાતી

Buy Now on CodeCanyon