Surprise Me!

નદી પાર કરવા મથતી ચાર ગાયો ધસમસતા પૂરમાં તણાઈ ગઈ

2019-08-04 3,553 Dailymotion

મહારાષ્ટ્રના અનેક કોસ્ટલ વિસ્તારોમાં ભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે છેલ્લા કેટલાય દિવસથી અટકવાનું નામ ના લેનારવરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં માણસો જ નહીં પણ પ્રાણીઓની હાલત પણ દયનીય થઈ ગઈ છે નદી, નાળાં અને ડેમમાં પણજળસ્તર ભયજનક રીતે વધતાં જ કેટલાક પ્રાણીઓ એક જગ્યાએથી બીજે જવાના પ્રયત્નોમાં તણાઈ ગયા હતા તાજેતરની એક ઘટનામાંપાલઘરની સૂર્યા નદીને પાર કરવાનો પ્રયત્ન કરતી પાંચ ગાયોમાંથી ચાર ગાયો તણાઈ ગઈ હતી <br />વાઈરલ થઈ રહેલા વીડિયોમાં પણ જોઈ શકાય છે કે નદીમાં આગળ વધતી ગાયો અચાનક જ પાણીના સ્તરમાં વધારો થતાં જ તણાવા લાગે છેએક બાદ એક એમ ચાર ગાયોને ધસમસતા પાણીમાં તણાઈ જતી જોઈને એક ગાય પાછી વળતાં જ તે સહીસલામત રહી હતી

Buy Now on CodeCanyon