Surprise Me!

તાપી નદી છલકાઈ, ગટરીયા પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયા

2019-08-05 1 Dailymotion

સુરતઃ શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈ તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે જેને લઈ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઓવારાઓ પર પાણી આવી જતા તંત્ર દોડતું થયું છે આજે સવારથી જ કાદરશાની નાળમાં ગટરીયા પૂરના પાણી આખા વિસ્તારમાં ફળી વળતા લોકોની હાલત કફોડી થઈ ગઈ છે કેટલીક દુકાનોમાં ગટરીયા પૂરના પાણી ઘૂસી જતા ભારે નુકશાન થયું હોવાનું સ્થાનિક લોકો કહીં રહ્યા હતા

Buy Now on CodeCanyon