Surprise Me!

દેશના નવા કેન્દ્ર શાસિત પ્રદેશ બનેલા લદ્દાખ વિશે આટલું જાણો

2019-08-05 1 Dailymotion

રાષ્ટ્રપતિના આદેશ બાદ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર રાજ્યમાં ધારા 370ને હટાવી દીધી છે આ સાથે જ હવે જમ્મુ કાશ્મીરમાંથી લદ્દાખને અલગ કરી દેવામાં આવ્યું છે ત્યારે લદ્દાખ દેશનું નવું કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયું છે તો લદ્દાખ ક્યા આવેલું છે અને તેની વિશેષતા શું છે તે આપણે પણ જાણી લઈએ

Buy Now on CodeCanyon