Surprise Me!

જાહન્વી કપૂરનો ‘અખ લડ જાવે’ પાર્ટી સોંગ પર બેલે ડાન્સ, નજર નહીં હટે તમારી

2019-08-07 7 Dailymotion

બૉલિવૂડની ‘ધડક’ ગર્લ જાહન્વી કપૂર પોતાની એક્ટિંગ અને ડાન્સને લઈને પરસેવો પાડી રહી છેજાહન્વીનો એક જૂનો વીડિયો તેના ફેન ક્લબે શેર કર્યો છે જેમાં તે લવયાત્રી ફિલ્મના ક્લબ સોંગ અખ લડ જાવે પર બેલે ડાન્સ કરી રહી છે વીડિયો તેના ડાન્સ ક્લાસનો હોવાનું દેખાય છે જે સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે

Buy Now on CodeCanyon