Surprise Me!

શોપિયાંના રસ્તાઓ પર સ્થાનિકો સાથે NSA અજીત ડોભાલે ચર્ચા કરી અને ભોજન લીધું

2019-08-07 8,552 Dailymotion

જમ્મૂ કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યા બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ બુધવારે શોપિયાં પહોંચ્યા અને અહીં સ્થાનિકો સાથે ભોજન લીધું અહીં એ લોકો સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા ડોભાલે કાશ્મીરના અલગ અલગ વિસ્તારની સુરક્ષાની સમીક્ષા કરી હતી ભોજન લીધા બાદ તે અહીંના પોલીસ અધિકારીઓને પણ મળ્યા હતા આ સમયે ડીજીપી દિલબાગ સિંહ પણ ઉપસ્થિત હતા <br /> <br />પોલીસ અધિકારીઓ સાથે મુલાકાત બાદ અજીત ડોભાલે સુરક્ષાદળના જવાનોથી પણ મુલાકાત કરી અને પરિસ્થિતિઓ વિશે જાણ્યું 370 હટ્યા બાદ ડોભાલની આ પહેલી કાશ્મીર મુલાકાત છે મંગળવારે રાજ્યપાલ મલિકને મળીને પણ અજીત ડોભાલે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી પોલીસ અધિકારીઓને લોકોને પૂરતી મદદ કરવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા હતા

Buy Now on CodeCanyon